Showing posts with label Suvicharo. Show all posts
Showing posts with label Suvicharo. Show all posts

Friday, 12 July 2019

Savare Suvichar

માણસ ને હવે મોહ સત્યનો જરાક પણ નથી. જુઠ્ઠાણું પણ માન્ય છે, વાત જો એની તરફેણમાં હોય!


આંગળીઓ જ નિભાવી રહી છે
સંબંધો આજકાલ,
મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે
બધા ટચ માં વ્યસ્ત છે
પરંતુ કોઈ ટચ માં નથી...

Thursday, 11 July 2019

Savare Suvichar

દુનિયા આખી તમારી સામે ઝૂકે એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો....                     
પરંતુ દુનિયા ની કોઈ  તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો....                   
 
     નામ​ એવુ હોવુ જોઇએ વાલા....
કે  દુશ્મન પણ કહે,,,
'' હા એને કોણ ન ઓળખે ''