દુનિયા આખી તમારી સામે ઝૂકે એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો....
પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો....
નામ એવુ હોવુ જોઇએ વાલા....
કે દુશ્મન પણ કહે,,,
'' હા એને કોણ ન ઓળખે ''
ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે... દોસ્તો...!
ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...
પણ... હા...
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!!
હવે તો આંબા પરની કેરીઓ
પાકીને જાતે જ પડી જાય છે
કારણકે
એને પણ ખબર છે કે
પથ્થર ફેંકવાવાળું બાળપણ
"મોબાઈલમાં વ્યસ્ત છે"
પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો....
નામ એવુ હોવુ જોઇએ વાલા....
કે દુશ્મન પણ કહે,,,
'' હા એને કોણ ન ઓળખે ''
ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે... દોસ્તો...!
ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...
પણ... હા...
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!!
હવે તો આંબા પરની કેરીઓ
પાકીને જાતે જ પડી જાય છે
કારણકે
એને પણ ખબર છે કે
પથ્થર ફેંકવાવાળું બાળપણ
"મોબાઈલમાં વ્યસ્ત છે"