Friday, 6 September 2019

Indians tops Facebook's shortcomings, ફેસબુકની ખામી જણાવવામાં ભારતીયો અવ્વલ

Facebook, the largest user base in India, gives cyber security researchers a huge amount to reduce the risk of data theft. India, the United States and Croatia are three countries ahead of the pay out. Facebook's security engineering manager Dain Garfikel said that as long as the company did the bug bouncing, India was ahead in the quality of payouts and bug reports. It helps to protect our users.



फेसबुक, भारत में सबसे बड़ा उपयोगकर्ता आधार, साइबर सुरक्षा शोधकर्ताओं को डेटा चोरी के जोखिम को कम करने के लिए एक बड़ी राशि देता है। पे आउट से भारत, अमेरिका और क्रोएशिया तीन देश आगे हैं। फेसबुक के सिक्योरिटी इंजीनियरिंग मैनेजर डेइन गार्फिकेल ने कहा कि जब तक कंपनी ने बग बाउंटी दी है, भारत पेआउट और बग रिपोर्ट की गुणवत्ता में आगे है। यह हमारे उपयोगकर्ताओं की सुरक्षा करने में मदद करता है।

ફેસબુક તેમના સૌથી મોટા યુઝર બેસ ભારતમાં સાયબર સિક્યોરિટી રિસર્ચર્સ ને ડેટા ચોરીના ખતરાનું માલુમ કરવા માટે મોટી રકમ આપે છે. પે આઉટ મેળવામાં ભારત, અમેરિકા અને ક્રોએશિયા ત્રણ દેશ આગળ છે. ફેસબૂક ના સિક્યુરિટી એન્જીન્યરિંગ મેનેજર ડેઇન ગર્ફીકેલે જણાવ્યું કે જ્યારથી કંપનીએ બગ બાઉન્ટિંગ કર્યું છે, ભારત પેઆઉટ અને બગ રિપોર્ટની ક્વોલિટીમાં આગળ છે. તે અમારા યુઝર્સની સુરક્ષા માટે મદદ કરે છે.

Source by Way2online

No comments:

Post a Comment