Friday, 12 July 2019

Savare Suvichar

માણસ ને હવે મોહ સત્યનો જરાક પણ નથી. જુઠ્ઠાણું પણ માન્ય છે, વાત જો એની તરફેણમાં હોય!


આંગળીઓ જ નિભાવી રહી છે
સંબંધો આજકાલ,
મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે
બધા ટચ માં વ્યસ્ત છે
પરંતુ કોઈ ટચ માં નથી...


 

અમુક વર્ષો પેહલા ઘરો માં પણ
ગજબના સંબંધો હતા,
ઘરના દરવાજા પણ,
એક-બીજાને ગળે મળતા હતા...
અને હવે ફક્ત એક બાજુ જ ખુલે છે.

         

રોજ  નાની નાની વાતોમાંથી આનંદ મેળવી લેવાની ટેવ જ જીવનમાં રંગોળી પુરે છે.
આનંદીત થવા માટેનું કોઈ પેકેજ નથી હોતું.