Big change came in cricket, Will now be the 12th player to play in XI
icc has made a major change in the rule of cricket. According to the new rule,
if the player is injured in every form of international and domestic cricket, then the player will be given a place in the 12th. This rule will go into effect from the Aces Series.
ક્રિકેટમાં આવ્યો મોટો ફેરફાર, હવે 12મો ખેલાડી રમી શકશે પ્લેઇંગ ઇલેવનમાં
icc એ ક્રિકેટ ના નિયમ માં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટના દરેક સ્વરૂપ માં જો ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો તેના સ્થાને12 માં ખેલાડી ને સ્થાન આપવામાં આવશે, આ નિયમમાં મોટી વાત એ છે કે, બેટ્સમેન ની જગ્યાએ બેટ્સમેન અને બોલરની જગ્યાએ બોલરને સ્થાન આપવામાં આવશે. આ નિયમ એસીઝ સિરીઝ થી અમલમાં આવશે.
Source by Way2online

No comments:
Post a Comment